Thursday, November 8, 2012

માઁ

એ માઁ

ચંદ્વ ની શીતળતા
વાદળ ની વિશાળતા
સમુદ્વ ની ઉન્ડાઇ
તારા પ્રેમ ના પયાઁય.....એ માઁ


શ્રુષ્ટિ મા શ્રેષ્ઠ
વ્રુષ્ટિ મા ઉદક
પરવતો મા આકાર
તારા અનુરાગ ના પ્રકાર.....એ માઁ


પુસ્પો મા સુગન્ધ
વ્રુક્ષો મા તન્ત
તત્વો મા જીવંતતા
શ્રુષ્ટી મા તારી મહત્વતા.....એ માઁ

આ કેવુ ગણતંત્ર ?

આ કેવુ ગણતંત્ર કાઢીનાખે તન્ત

ગણતત્ર ની પરીભાશા એ છે ગણ ને આગણ રાખે,
સબ્રી બની રામના બોર સઉપેલા એ ચાખે.

આ કેવુ ગણતંત્ર કાઢીનાખે તન્ત

લેન્ડ ગ્રેબીન્ગ અને ફારમર સુસાઇડ ની છે અહી બોલબાલા
પન કાયદા ને ખીસ્સામા લઇ ફરેછે તોપી વાણા.

આ કેવુ ગણતંત્ર કાઢીનાખે તન્ત

ખોટા વાયદા ખોટા સપ્ના ખોટા લોકો ને ખોટી આશા,
સત્તા ના આવેગમા તરત બદલાય એની ભાસા.

આ કેવુ ગણતંત્ર કાઢીનાખે તન્ત

ગાયો ના ઘાસચારા ગયા, સહીદો ના ગયા કોફીન
મનુસ્ય નિ આ દુનિયા મા મનુસ્ય આટલો હીન ?

આ કેવુ ગણતંત્ર કાઢીનાખે તન્ત

ખુરશી નો આ ખેલ નીરાલો નોટ પર આપે વોટ,
પછી પાનગ્ણો થઇ વીચારે આ તે કેવડી ખોટ ?

આ કેવુ ગણતંત્ર કાઢીનાખે તન્ત

વ્યથા


ખેતો કી હરયાલી ગયી, ગયી વ્રુક્ષોકી છાયા,
રામ કે ઇશ રાજ્ય મે યે કોન રાવન આયા.

ઘોટાલો કી માયાજાલ મે ફસી હે માયા ખુદ,
કર્રપ્સન કે ઓલ્મપિક મે કેસી યે ખેલકુદ

જીરો લોસ્સ થીઓરી દેકે ગાયે કરોડો અન્દર,
મેગો મેન કી હાલત પે રોયે ગાન્ધી કે બન્દર

સંન્સેક્ષ ને કમર તોડી, ડોલર ને ઘર તુડવાયા,
રામ કે ઇશ રાજ્ય મે યે કોન રાવન આયા.